વિકિરણ દબાણ કોને કહે છે ?
વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર $E =56.5 \sin \omega( t -x / c ) \;N / C$. થી આપવામાં આવે છે. જો તે $x-$અક્ષની ગતિ કરતું હોય તો તરંગની તીવ્રતા શોધો $\left(\varepsilon_{0}=8.85 \times 10^{-12} \;C ^{2} N ^{-1} m ^{-2}\right)$
અચુંબકીય માધ્યમમાં ગતિ કરતાં વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર ${E}=20 \cos \left(2 \times 10^{10} {t}-200 {x}\right) \,{V} / {m} $ છે, તો માધ્યમનો ડાઈઈલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?
($\mu_{{r}}=1$ )
વિદ્યુતચુંબકીય તરંગમાં સરેરાશ વિદ્યુત ઊર્જા ઘનતા અને કુલ સરેરાશ ઊર્જા ઘનતાનો ગુણોત્તર $...........$ થશે.
વિધુતચુંબકીય તરંગમાં વિધુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રની દિશા $\hat{ k }$ અને $2 \hat{ i }-2 \hat{ j },$ છે. તરંગની પ્રસરણ દિશા માનો એકમ સદિશ
$ 6 W/m ^2$ તીવ્રતાવાળો વિદ્યુતચુંબકીય તરંગ $40 cm^2$ ક્ષેત્રફળ ધરાવતા અરીસા પર આપાત કરતાં અરીસાને કેટલું વેગમાન મળે?